ફ્રી નિદાન કેમ્પ || તા – 26/૦૯/૨૦૨૧ રવિવાર || મોરબી માં સૌપ્રથમ ફૂલ ટાઈમ ન્યૂરોસર્જન ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ

  • Home
  • Success Story
  • ફ્રી નિદાન કેમ્પ || તા – 26/૦૯/૨૦૨૧ રવિવાર || મોરબી માં સૌપ્રથમ ફૂલ ટાઈમ ન્યૂરોસર્જન ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ

ફ્રી નિદાન કેમ્પ || તા – 26/૦૯/૨૦૨૧ રવિવાર || મોરબી માં સૌપ્રથમ ફૂલ ટાઈમ ન્યૂરોસર્જન ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ

મોરબી તથા આસપાસ ની જનતા માટે ખુશખબર

મોરબી માં સૌપ્રથમ ફૂલ ટાઈમ ન્યૂરોસર્જન

મગજ , મણકા અને કરોડરજ્જુની સર્જરી અને સારવાર ના અનુભવી અને નિષ્ણાંત ડોક્ટર 

ડો. પાર્થ સોરઠીયા 

ડી.એન.બી.(ન્યુરો સર્જરી )

ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ મોરબી દ્વારા આયોજિત

ફ્રી નિદાન કેમ્પ 

કેમ્પ તારીખ :- 26/૦૯/૨૦૨૧ , રવિવાર 

સમય :- સવારે ૦૯-૦૦ થી ૨-૦૦ સુધી 

 

ફ્રી  સારવાર કેમ્પ માં

  • મગજની ઈજા 
  • માથાનો દુખાવો , ખેચ – આચકી 
  • મગજ અને કરોડરજ્જુની ગાંઠ 
  • ચેહરા પર દુખાવો (ટ્રાયજીમીનલ ન્યુંરાલજીયા  
  • મગજમાં લોહી ન પહોચવું (સ્ટ્રોક )
  • મગજમાં તેમજ ભાર લોહી ભરાઈ જવું (બ્રેઈન હેમરેજ )
  • કરોડના મણકા તથા કરોડરજજૂની ઈજા 
  • મગજમાં પાણી ભરાઈ જવું 
  • મણકાની ગાદી ખસી જવી ( સાયટીકા )
  • પેરાલીસીસ
કેમ્પ નું સ્થળ :-
ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ – મોરબી 
શનાળા રોડ , મહેશ હોટેલ પાછળ ,
મોરબી ૩૬૩૬૪૧
ફોન – ૦૨૮૨૨ – ૨૨૪૪૯૧ /૯૨ ,  ૨૨૭૨૨૨
મો – ૯૭૨૫૫૩૦૩૦૧ / ૭૫૭૪૮૭૭૭૧૯